Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુઘોડામાં ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ સ્પર્ધા યોજાઈ:વડાપ્રધાનના 25 વર્ષના સુશાસન નિમિત્તે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સુશાસનના 25 વર્ષ પૂરા થવા પર ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે જાંબુઘોડામાં તાલુકા કક્ષાની વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો અને પોતાની આવડત બતાવી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમના વિચારો જાણ્યા. તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમનો ઉત્સાહ વધાર્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સર્જનાત્મકતા અને પોતાના સપના પૂરા કરવા પ્રોત્સાહિત કરાયા.
    Click here to Read More
    Previous Article
    નારોલમાં લગ્ન મંડપમાં જાન સાથે પોલીસ પણ પહોંચી:181 અભયમે 11 વર્ષની બાળકીના લગ્ન અટકાવ્યા, વરરાજો પણ 17 વર્ષનો હોવાનો ખુલાસો
    Next Article
    Aravalli Shamlaji Temple News | શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર! મંદિર 1 કલાક વહેલું ખુલ્યું | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment