Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપ મહિલા મોરચામાં 25 નવા ચહેરાઓને સ્થાન અપાયું:2027 વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ સંગઠન મંત્રી અને ઉપપ્રમુખ તરીકે વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    1 week ago

    વર્ષ 2027 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મહિલા મોરચામાં ખૂબ જ મહત્વની અને મોટી નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ પ્રમુખ ફ્રન્ટન પ્રવીણ રામ અને પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરીયા વચ્ચે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ મહિલા મોરચાના માળખાને નવું રૂપ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પુરુષોત્તમ પીપળીયા 'ચિઠ્ઠી' લઈ બાગેશ્વરના દરબારમાં પહોંચે તે પહેલા અટકાયત:ઘરેથી નીકળતા જ પોલીસે બોલેરોમાં બેસાડી દીધા, કહ્યું- 'એક તરફ મને પડકારે છે અને બીજી તરફ પકડી લે છે'
    Next Article
    પૂર્વ વિસ્તારમાં બે જીવલેણ અકસ્માતમાં 2ના મોત, એક ઈજાગ્રસ્ત:એપોલો સર્કલ નજીક ટ્રેલરે એક્ટિવાને કચડ્યું, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત; અન્ય એક ઘટનામાં સિક્યુરિટી ગાર્ડનો જીવ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment