Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈએ હૈદરાબાદને 244 રનનો ટાર્ગેટ આપ્યો:અભિષેક-ટ્રેવિસ હેડે ધબધબાટી બોલાવી, બન્નેએ મળીને MI બોલર્સને ખૂબ ધોયા

    23 hours ago

    બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને જીતવા માટે 244 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં 5 વિકેટે 243 રન બનાવ્યા હતા. ઓપનર રાયન રિકેલ્ટને 55 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને અણનમ 123 રન બનાવ્યા હતા. રિકેલ્ટન ઉપરાંત, વિલ જેક્સે 46 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 31 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ તરફથી, પ્રફુલ્લ હિંગે 2 વિકેટ લીધી હતી. ઈશાન મલિંગા, શાકિબ હુસૈન અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સ વિકેટ વિના રહ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    The 12-repetitions rule: A quick tip to know if your gym weights are too heavy or light
    Next Article
    30 એપ્રિલનું ટેરો રાશિફળ:મિથુન અને કુંભ જાતકોને અપાર સફળતા મળશે, ધન જાતકો માટે સંપત્તિની ખરીદીના યોગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment