Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતગણતરીના 24 કલાક પહેલાં AAPને વધુ એક ઝટકો:ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું

    2 days ago

    ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. 'આપ'ના સંગઠનને મોટો ફટકો પડ્યો છે, કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવતા હતા.
    Click here to Read More
    Previous Article
    Sun Pharma to acquire Organon for $11.75 bn: How this will expand US footprint, why the timing is significant
    Next Article
    પૂર્વ વિસ્તારમાં મહિલાઓનું ઓછું મતદાન:ગોમતીપુરમાં સૌથી વધુ 70.43 અને નવરંગપુરામાં સૌથી ઓછું 41.31 ટકા મતદાન; અમદાવાદમાં 19.69 લાખ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment