Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 24 પોલીસ કર્મચારીઓની બદલી:જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક નવા સ્થળે હાજર થવા આદેશ કર્યો

    1 day ago

    બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે 24 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. તેમને તાત્કાલિક નવા સ્થળે હાજર થવા આદેશ અપાયો છે. બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓના નામ આ મુજબ છે: મયુરધ્વજસિંહ રામસિંહ ડોડીયા, દિલીપભાઈ રવુભાઈ ખાચર, યોગેશકુમાર અરવિંદભાઈ સોલંકી, જયરાજભાઈ કનુભાઇ ખાચર, ભગીરથસિંહ ભીખુભા ગોહિલ, જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમા, ભારદ્વાજભાઈ કાળીદાસભાઇ રામાનુજ, હરજીભાઈ મેરાભાઈ સાસુકીયા, સહદેવસીહ ફતેસીહ ડોડીયા, પ્રવિણભાઈ રમણિકભાઈ જાદવ, ગોવિંદભાઈ કાળુભાઇ ગળચર, દિલીપસિંહ મહોબતસિંહ ટાંક, વિપુલભાઈ રાજાભાઈ વાલાણી, ભરતભાઇ જીવાભાઈ સાનીયા, જશુભાઇ રામજીભાઈ મુંધવા, ધવલકુમાર વાડીલાલ પટેલ, ગીરીરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ, રાકેશભાઈ સુરેશભાઈ ખેર, મનોજકુમાર પરશોતમભાઈ બોટાદરા, વિજયસિંહ સહદેવસિંહ ચુડાસમા, રાજુભાઈ જોરસંગભાઇ ટાંક, વનરાજભાઇ વિક્રમભાઈ ખાચર, અરજણભાઇ દેહુરભાઈ મેર અને લાલજીભાઈ શાંતિભાઇ રાજીયા. પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ આદેશ આપ્યો કે કર્મચારીઓને કોઈપણ બેકરેફરન્સ વગર તાત્કાલિક બદલીવાળી જગ્યાએ છુટા કરવા અને હાજર કરવાના રહેશે. આ અંગેની જાણ કચેરીને કરવી પડશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગરબા ગ્રાઉન્ડ પર 'SHE' ટીમનું સિક્યોરિટી ચેકિંગ:છેડતી અને ફોટો દુરુપયોગ રોકવા PI ઊંઝિયાની આગેવાનીમાં સઘન પેટ્રોલિંગ
    Next Article
    વર્ષમાં બીજી વાર મુખ્ય જિલ્લા સરકારી વકીલનું FB હેક:એકાઉન્ટ ફરી હેક કરી મિત્રો-વકીલો પાસે પૈસા માગ્યા, નયન સુખડવાલાએ સાવચેત રહેવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment