Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારનો ઈરાની અધિકારીઓને 24 કલાકમાં દેશ છોડવા આદેશ:ગેસ પ્લાન્ટ પર હુમલા બાદ કાર્યવાહી, ઈરાનમાં પોલીસકર્મીઓની હત્યાના 3 આરોપીઓને ફાંસી

    1 day ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. કતારે ગુરુવારે મોટી કાર્યવાહી કરતા ઈરાનના કેટલાક મિલિટરી અને સિક્યુરિટી અધિકારીઓને “અનિચ્છનીય વ્યક્તિ” (Persona Non Grata) જાહેર કર્યા છે અને તેમને 24 કલાકમાં દેશ છોડવા માટે કહ્યું છે. આ કાર્યવાહી કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ 'રાસ લફાન' પર ઈરાની મિસાઈલ હુમલા બાદ કરવામાં આવી છે. આ હુમલાને કારણે ત્યાં આગ લાગી ગઈ હતી અને મોટું નુકસાન થયું હતું. આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે ઇઝરાયેલે ઈરાનના 'પાર્સ' ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને કતાર પર હુમલો કરી દીધો, ત્યારબાદ કતારે ઈરાન પર “રેડ લાઇન પાર કરવાનો” આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, ઈરાનમાં 3 લોકોને ફાંસી આપી દેવામાં આવી છે. આ લોકો પર જાન્યુઆરીમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન 2 પોલીસકર્મીઓની હત્યા કરવાનો આરોપ હતો. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ‘ધુરંધર: ધ રિવેન્જ’ બ્લોકબસ્ટર કે એવરેજ?:કિલિંગ મશીન હમઝાનો કરાચીમાં કહેર, નોટબંધી-રાજકીય કડીઓ સાથે જોડાયેલી સ્ટોરી
    Next Article
    રાષ્ટ્રપતિએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા:તમિલનાડુથી લાવવામાં આવેલા શ્રી રામ યંત્રની પૂજા કરી, મંદિર પરિસરમાં ફર્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment