Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24-25 જૂને ભારે વરસાદની આગાહી:Re-NEETની પરીક્ષામાં હિજાબ મુદ્દે હોબાળો, હડકવાથી સિંહના મોતની આશંકા, સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં

    1 day ago

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે..માણસામાં રાજ્ય કક્ષાનો મહોત્સવ યોજાયો.. અમદાવાદમાં અમિત શાહે, ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોગ કર્યા.. રાજકોટમાં બાળકો-મહિલાઓએ પાણીમાં યોગાસન કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના 211 કેન્દ્રો પર Re-NEETની પરીક્ષા રાજ્યના 211 કેન્દ્રો પર રી-નીટની પરીક્ષા લેવાઈ.. અમદાવાદની આર.જે. ટીબ્રવાલ કોલેજમાં હિજાબ સાથે વિદ્યાર્થિનીને પ્રવેશ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓનું કહેવું છે કે હિન્દુ બાળકોને રુમાલ અને કંઠી પણ કઢાવી લેવાયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હડકવાથી સિંહનું મોત થયાની આશંકા અમરેલીના જાફરાબાદમાં હડકવાથી સિંહનું મોત થયાની આશંકા છે. સિંહ રસ્તે જતા વાહનચાલકો પર હુમલો કરવાના પ્રયાસો કર્યા..ત્રણેક વાર આંચકી આવી હતી.. વન વિભાગે હડકવાની આશંકા વ્યક્ત કરી .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું મોરબીમાં ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું..પીએમ નરેન્દ્ર મોદીને દેશદ્રોહી કહેતા પોસ્ટર્સ બતાવ્યા.. ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીર કારચાલકે વૃદ્ધને મોપેડ સાથે ઉલાળ્યાં રાજકોટના રૈયા રોડ પર સગીરે ટુ-વ્હીલર પર જતા વૃ્દ્ધને ટક્કર મારી ફંગાળ્યા.. ભાગવા જતા વધુ બે વાહનને ટક્કર મારી કાર સોસાયટીના બોર્ડમાં અથડાઈ. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેક્સોનની ટક્કરે ટેમ્પોના બે ટુકડા વડોદરામાં નેશનલ હાઈવે-48 પર નેક્સોન કારની ટક્કરે ટેમ્પોના બે ટુકડા થઈ ગયા. ટેમ્પોચાલક આધેડનું મોત નીપજ્યું . મૃતક સયાજીપુરા એપીએમસીથી શાકભાજી લઈને પરત ફરતા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંગણામાં સુતેલા બાળક પર દીપડાનો હુમલો અમરેલીના બગસરામાં હુડકોમાં મધરાતે દીપડાએ માસુમ પર હુમલો કર્યો.10 વર્ષના માસૂમને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવો પડ્યો.બાળક પરિવાર સાથે આંગણામાં સૂતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસને બાતમી આપ્યાની શંકાના આધારે હત્યા મોરબીમાં સગા કાકાએ ભત્રીજાની કરી હત્યા..પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ ભત્રીજા ફાયરિંગ બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાની લારીની અદાવતમાં પિતા-બે પુત્રોએ કરી બબાલ ભાવનગરમાં ચાની લારીની અદાવતમાં ધોકા-છરી ઉછળ્યાં..પિતા-બે પુત્રએ યુવકને ખુરશી-મુક્કાથી માર્યો.. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં 24-25 જૂને ભારે વરસાદની આગાહી 24-25 જૂને રાજ્યમાં મીની વાવાઝોડાની આગાહી છે. .વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    24-25 જૂને મીની વાવાઝોડાની આગાહી:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદ પડશે, ગુજરાતમાં 5 દિવસ ચોમાસું બેસવાના કોઈ એંધાણ નહીં
    Next Article
    બોટાદ સબ જેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:જેલ સ્ટાફ અને બંદીવાનોએ ઉત્સાહભેર યોગ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment