Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર બસ પોર્ટ આગળ નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી:ટ્રાફિક પોલીસે 24 ઈ-મેમો આપી 12 હજારનો દંડ વસૂલ્યો

    10 hours ago

    પાલનપુર બસ પોર્ટ આગળ નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બસ પોર્ટની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ નો-પાર્કિંગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગ ઝોનમાં નિયમો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરી. કુલ 24 ઈ-મેમો આપવામાં આવ્યા હતા. સ્થળ પર જ આશરે 12 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે બસ પોર્ટ આગળ નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીને ગયેલા વાહનચાલકોને પણ ટ્રાફિક પોલીસ ઓનલાઈન ઈ-મેમો મોકલી રહી છે. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને બસ પોર્ટ આગળ નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન ન મૂકવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટોરેન્ટ ગ્રીન એનર્જી દ્વારા નાશિક જિલ્લામાં MSKVY PM-KUSUM યોજનાનું અમલીકરણ:મહારાષ્ટ્રમાં 322 MWpના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા
    Next Article
    બોટાદમાં ડુપ્લીકેટ બીડી વેચતા 2 લોકો પકડાયા:પાનના ગલ્લા પરથી 'ચાર ભાઈ બીડી'ના નામે વેચાણ, પોલીસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment