Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે ત્રીજા દિવસની રમત વહેલી પૂરી થઈ:શ્રીલંકા પર ફોલોઓનનું જોખમ, ભારત હજુ પણ 238 રનથી આગળ, માનવ-પ્રસિદ્ધે 3-3 વિકેટ લીધી; સ્કોર 265/8

    3 days ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકા પર ફોલોઓનનું સંકટ તોળાઈ રહ્યું છે. ટીમને આ ટાળવા માટે વધુ 38 રન બનાવવાના છે. તેણે ભારત સામે પહેલી ઇનિંગમાં 264 રન પર 8 વિકેટ ગુમાવી દીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં 503 રન બનાવ્યા હતા. વરસાદના કારણે મંગળવારે ત્રીજા દિવસની રમત વહેલી પૂરી થઈ ગઈ. સોનલ દિનૂષા 85 અને લાહિરુ કુમારા 8 રન પર અણનમ પરત ફર્યા. પસિન્દુ સૂરિયાબંડારાએ 80 રનની ઇનિંગ રમી, જેને રવીન્દ્ર જાડેજાએ બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી. જ્યારે રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Robot Misses Spinning Head Kick, Rival Celebrates With Dance At World Humanoid Robot Games In China
    Next Article
    "એક રાખી ફૌજી કે નામ"અંતર્ગત શાળાના 150 બાળકોએ રાખડી બનાવી:દેશની રક્ષા કરતા જવાનો માટે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સ્કાઉટ ગાઈડ રોવર રેંજર વિદ્યાર્થીઓએ જાતે 2501 રાખડી બનાવી મોકલાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment