Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પ્રિંકલર, એક્ઝિટ ગેટ, ક્ષતિગ્રસ્ત સાધનો સહિતની બેદરકારી બહાર આવી:હોસ્પિટલ અને કોમર્શિયલ ઇમારતો સહિત 2374 એકમમાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી

    8 hours ago

    સરકારે ફાયર સેફ્ટી એક્ટમાં સુધારા સાથે કડક નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત મનપાના ફાયર વિભાગે ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ફાયર NOC અને ફાયર સેફ્ટી મુદ્દે 2374 એકમને નોટિસ આપી જરૂરી સુધારા વધારા કરવાની સૂચના આપી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ હાલ 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોને ફાયર NOC લેવી પડે છે, પરંતુ કોમર્શિયલ બાંધકામોમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજિયાત છે. આથી ચેકિંગ દરમિયાન મોટા ભાગના કિસ્સામાં સાધનો ક્ષતિગ્રસ્ત હોવા અને મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા જોવા મળ્યા છે તો અમુક જગ્યાએ ઇમ્પેક્ટમાં ફેલ થયેલ હોય અને ફાયરના નિયમો વિરુદ્ધ બાંધકામ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું છે, જ્યારે હોસ્પિટલો અને હાઈરાઈઝ કોમર્શિયલ ઇમારતોમાં સ્પ્રિંકલ અને એક્ઝિટ ગેટ સહિતની બેદરકારી સામે આવી છે. આથી તમામને નોટિસ આપી ઘટતું કરવાની સૂચના અપાઇ છે. પાંચ માસમાં અપાયેલ NOC પાંચ માસમાં અપાયેલ નોટિસ
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફ્ટી ફ્યુચર 25303 પોઇન્ટ અતિ મહત્વની સપાટી:નવેમ્બર દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને વિદેશી રોકાણકારોની દિશા બંને બજારના મહત્વના નિયામક રહેશે
    Next Article
    સિટી એન્કર:મહાપાલિકાના ટીપીઓ સામે તપાસ ચાલુ હોવા છતાં જનરલ બોર્ડમાં કોઈ સામે તપાસ છે જ નહિ તેવો ખોટો જવાબ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment