Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે નવરાત્રિનો પહેલો દિવસ:દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં શ્રદ્ધાળુઓએ આરતી કરી, તમિલનાડુમાં ચાહકે મંદિરમાં રજનીકાંતના 230 ફોટા લગાવ્યા

    16 hours ago

    આજે દેશભરમાં શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવની સૌથી વધુ ઉત્સાહ ગુજરાત, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મધ્ય ભારતમાં જોવા મળે છે. દિલ્હીમાં નવરાત્રિના પહેલા દિવસે શ્રદ્ધાળુઓએ ઝંડેવાલાન મંદિરમાં પૂજા-અર્ચના કરી અને આરતી ઉતારી. બીજી તરફ, તમિલનાડુના મદુરાઈમાં રજનીકાંતના એક ચાહકે મંદિરમાં ખાસ સજાવટ કરી છે. તેમાં રજનીકાંતના 230થી વધુ પાત્રોના ચિત્રો અને પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. આ ચાહક છેલ્લા 3 વર્ષથી દર નવરાત્રિએ આ સજાવટ કરી રહ્યો છે. છત્તીસગઢના બસ્તરમાં નવરાત્રિ ઉત્સવની પરંપરાગત ‘કાછન ગાદી’ વિધિ પૂર્ણ થઈ ગઈ. આ વિધિ બાદ દેવી માતાએ બસ્તર દશેરા ઉત્સવ શરૂ કરવાની મંજૂરી આપી. દર વર્ષે દશેરા ઉત્સવની શરૂઆત પહેલાં આ પરંપરા નિભાવવામાં આવે છે. દેશભરમાં દુર્ગાપૂજા અને ગરબાની 5 તસવીરો…
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:મેષ-કન્યા અને તુલા જાતકોને નવરાત્રિનો પ્રારંભ ફળશે, કુંભ રાશિના લોકોના વ્યવસાય પર માતાજીનો હાથ રહેશે
    Next Article
    જામનગરમાં SP-DYSP રાત્રિ પેટ્રોલિંગમાં ઉતર્યા:ડો. રવિમોહન સૈની અને જે.એન. ઝાલાએ ગરબા સ્થળોનું નિરીક્ષણ કરી સુરક્ષા કડક કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment