Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 જૂનનું અંકફળ:અંક 4ના જાતકોનો ઘરકંકાસ શાંત થશે, અંક 5ના જાતકોએ લોભામણા રોકાણથી બચવું

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… શરૂઆતથી જ ભાગ્યનો સાથ જળવાઈ રહેશે. સંતાન સહયોગ કરશે અને ભાઈઓ તરફથી પણ મદદ પ્રાપ્ત થશે. આર્થિક આધાર મજબૂત રહેશે. જૂના રોકાણથી લાભ થશે. બપોરે કામનો બોજ વધશે, પરંતુ તેની સામે લાભની સ્થિતિ પણ સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક નહીં મળી શકે. સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે, ધન પ્રાપ્તિની સાથે પ્રગતિની તકો પણ મળશે. આવક સારી જળવાઈ રહેશે. કરિયર: કારોબારમાં કરેલું રોકાણ લાભ આપશે. નોકરીમાં અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 3-6-7 લકી કલર: વાદળી શું કરવું: સુંદરકાંડના પાઠ કરો. સવારનો સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. આવકમાં ઘટાડો થઈ શકે છે અને કોઈ કિંમતી સામાન ગુમ થવાની આશંકા છે. કાર્યસ્થળ પર પણ પરેશાની આવી શકે છે. જોકે, ત્યારબાદ સમયમાં સુધારો થશે, કાર્યોમાં ગતિ આવશે અને બપોરે આવક પણ સુધરશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. સાંજે મન પ્રસન્ન રહેશે, યોજનાઓ સફળ થશે અને સરકારી કાર્યોમાં આવી રહેલા અવરોધો દૂર થશે. ધન પ્રાપ્તિની સાથે અટકેલા કામો સરળતાથી નીકળી જશે. કરિયર: વેપારમાં દેવાની ચુકવણી થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. લવ: પ્રેમમાં અતિશય લાગણીશીલ બનવાથી બચવું. જીવનસાથીને સહયોગ આપવો પડી શકે છે. લકી નંબર: 4-5-8 લકી કલર: મરૂન શું કરવું: હનુમાનજીને આંકડાના પાનની માળા અર્પણ કરો. આજે સવારનો સમય સારો રહેશે. જરૂરી કાર્યો સંપન્ન થઈ જશે. નવા સંપર્કો બનશે અને યોજનાઓ આગળ વધશે. બપોરે દરેક કાર્યમાં અવરોધ આવી શકે છે અને બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. તણાવ અને પરેશાનીઓ પણ વધશે. સાંજે સમય ફરી અનુકૂળ બનશે, કાર્યોમાં ગતિ આવશે અને પરિસ્થિતિને સંભાળવાની તક મળશે. કામનો વ્યાપ વધશે અને સફળતા મળશે. સંતાનનો સહયોગ મળશે અને મિત્રોથી લાભ થશે. કરિયર: વેપારમાં રોકાણ કરવાથી લાભ થશે. નવી ડીલ મળશે. નોકરીમાં પ્રગતિ સંભવ છે. લવ: પ્રેમી સાથી તરફથી ભેટ મળશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 4-6-9 લકી કલર: સફેદ શું કરવું: હનુમાનજીને વેસણના લાડુનો પ્રસાદ ધરાવો. સવારનો સમય ઘરનો આંતરિક કલહ શાંત કરી લાભની સ્થિતિ વધારનારો રહેશે. શુભ સમાચારો પ્રાપ્ત થશે, જે દરેક કાર્યમાં સફળતા અપાવશે. અદાલતી બાબતોમાં તમારો પક્ષ મજબૂત થશે. વિરોધીઓ પરાસ્ત થશે. બપોરે સંતાન પક્ષ તરફથી સુખ મળશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. સાંજે સતર્ક રહેવાની જરૂર છે. વિવાદોથી બચવું અને અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. લોભામણી યોજનાઓથી દૂર રહેવું, તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરતી વખતે સાવચેત રહેવું. કરિયર: વેપારમાં તેજી રહેશે. નોકરીમાં સહયોગ પ્રાપ્ત થશે. લવ: પ્રેમમાં નિરાશા મળી શકે છે. વૈવાહિક જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. લકી નંબર: 1-3-6 લકી કલર: જાંબલી શું કરવું: હનુમાનજીને લાલ રંગના પુષ્પ અર્પણ કરો. સ્થાયી મિલકતથી લાભ થશે. યોજનાઓ સફળ થશે. કાર્યોમાં સફળતા મળશે. નવા કાર્યો પણ હાથ લાગશે. બપોરે લોકોનો સહયોગ અને પરિવારનો સાથ રહેશે. યાત્રાનો યોગ પણ બનેલો છે. સાંજે જરૂરી કાર્યોને ટાળવા નહીં. વિરોધીઓ સાથે જો કરાર કે સમજૂતી કરી લેશો, તો વધુ સારું રહેશે. આવકમાં થોડી ઓછી રહેશે. નિર્ણય લેવામાં વિલંબ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે, દ્વિધામાં રહેવાથી નુકસાન થશે. લોભામણા રોકાણોથી બચવું. કરિયર: વેપારમાં ઉતાવળ ન કરવી. નોકરીમાં ધીરજથી કામ લેવું. લવ: પ્રેમીની વાતો પર ધ્યાન આપવું. જીવનસાથીના સન્માનને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. લકી નંબર: 1-2-6 લકી કલર: કેસરી શું કરવું: હનુમાનજીને ચણા અને ગોળનો પ્રસાદ ધરાવો. આજે સવારનો સમય થોડો પરેશાનીભર્યો હોવા છતાં આવક સારી જળવાઈ રહેશે. મિત્રો પાસેથી મદદની આશા રાખવી નકામી સાબિત થઈ શકે છે. હાલ પૂરતું રોકાણ કરવાનું ટાળવું. બપોરે થોડી સફળતાઓ પ્રાપ્ત થશે. આવક સ્થિર રહેશે. કંઈક નવું કરવાનું મન થશે. સાંજે કાર્યોમાં સુધારો થશે. તમારી પોતાની હિંમતથી કેટલીક સફળતાઓ મેળવી શકશો. રાત્રે ફરીથી થોડો નિરાશાભર્યો સમય રહી શકે છે, વધુ પડતા તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. કરિયર: વેપાર સંબંધિત યાત્રાનો યોગ બનેલો છે. નોકરીમાં સ્થિરતા આવશે. લવ: પ્રેમ સંબંધોમાં અડચણ આવી શકે છે. જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. લકી નંબર: 3-4-6 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજીને લાલ ફૂલોની માળા અર્પણ કરો. આજે સવારના સમયે મહત્ત્વના કાર્યો ટાળવા. તમારી અંગત વાતો અન્ય લોકો સમક્ષ જાહેર ન કરવી. બિનજરૂરી ખર્ચ પણ થઈ શકે છે. બપોર પછીનો સમય સફળતા અપાવનારો રહેશે. કાર્યોમાં સફળતા મળશે અને વિરોધીઓ પર નિયંત્રણ મેળવવામાં સફળ રહેશો. આવક થશે તેમજ અટકેલા નાણાં પણ પરત મળી શકે છે. સાંજે મિલકતથી લાભ થશે. વિદેશ જનારા લોકોની દસ્તાવેજોની સમસ્યાઓ દૂર થશે. સહયોગ મળશે અને શુભ માહિતી પ્રાપ્ત થશે. કરિયર: નવા વેપારની તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન માટે ઉત્તમ યોગ છે. લવ: પ્રેમનો પ્રસ્તાવ અસ્વીકૃત થઈ શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લીલો શું કરવું: બજરંગ બાણના પાઠ કરો. આજે સવારનો સમય સારો રહેશે. યોજનાબદ્ધ રીતે કાર્યો સંપન્ન થશે. આવક પણ સારી જળવાઈ રહેશે. બપોરનો સમય થોડો ચિંતાજનક હોઈ શકે છે. દરેક કાર્ય સાવધાનીપૂર્વક કરવું. કોઈના પર પણ નિર્ભર ન રહેવું. આવકની બાબતોમાં પરેશાની થઈ શકે છે. સહયોગીઓ પાછા હટી શકે છે. સાંજે તમારી નિંદા કરનારા લોકો પણ તમારા વખાણ કરશે અને મહત્ત્વપૂર્ણ સફળતાઓ મળશે. આવક સારી રહેશે અને સહયોગ મળશે. કરિયર: વેપારમાં નવા સોદા પ્રાપ્ત થશે. નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવ: અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળશે. પ્રેમ સંબંધોમાં થોડું પાછા હટવું પડી શકે છે. લકી નંબર: 5-6-9 લકી કલર: પીળો શું કરવું: હનુમાનજીને ચમેલીનું તેલ અર્પણ કરો. આજે સવારનો સમય વ્યસ્તતાથી ભરેલો રહી શકે છે. પિતા તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આવક સારી જળવાઈ રહેશે અને સંતાન તરફથી મદદ મળશે. બપોરે આવકમાં વૃદ્ધિ થશે. તેમજ અટકેલા નાણાં પરત મળશે. કાર્યોમાં સફળતા મળશે અને સુખની પ્રાપ્તિ થશે. સાંજનો સમય થોડો પ્રતિકૂળ રહી શકે છે, ખર્ચ વધવાની સાથે તણાવ રહેશે. મનપસંદ કાર્યો નહીં કરી શકો અને સમયનો બગાડ થશે. ઝડપી લાભ આપતી સ્કીમોથી દૂર રહેવું. કરિયર: કારોબાર અર્થે યાત્રાનો યોગ છે. નોકરીમાં કામ વધુ રહેશે અને થોડો તણાવ અનુભવાશે. લવ: પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. લકી નંબર: 6-8-9 લકી કલર: વાદળી શું કરવું: સાત વાર હનુમાન ચાલીસાના પાઠ કરો.
    Click here to Read More
    Previous Article
    Shashi Tharoors Kashmir Normalcy Remark Row: शशि थरूर के कश्मीर दौरे पर क्यों मचा बवाल? Congress
    Next Article
    મંગળવારનું રાશિફળ:ગ્રહોની સ્થિતિ કન્યા, મકર અને કુંભ રાશિના ભાગ્યને પ્રબળ કરશે, વૃશ્ચિક જાતકોએ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment