Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વાઇલ્ડલાઇફ ફોટો એક્ઝિબિશન શરૂ:23 ફોટોગ્રાફરની 130 થી વધુ ફોટો, કલેક્ટર સહિતના હસ્તે ખુલ્લું મુકાયું; 3 દિવસ ચાલશે

    11 hours ago

    જામનગરમાં વાઇલ્ડલાઇફ વીકની ઉજવણીના ભાગરૂપે 'ધ નેચર લેન્સ સોસાયટી' દ્વારા ફોટો એક્ઝિબિશન શરૂ કરાયું છે. મ્યુનિસિપલ ટાઉનહોલ આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શન ત્રણ દિવસ માટે ખુલ્લું મુકાયું છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, આર.ડી.સી. વિમલકુમાર ચૌધરી તેમજ મનોદિવ્યાંગ અને અંધ બાળકોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. શહેરમાંથી ૨૩ જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સે આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. તેમણે દેશના અલગ-અલગ સ્થળો અને આફ્રિકાના જંગલોમાં પાડેલી ૧૩૦ થી વધુ તસવીરો અહીં પ્રદર્શિત કરાઈ છે. પક્ષીપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી વિનામૂલ્યે આ પ્રદર્શન નિહાળી શકશે. આ એક્ઝિબિશન ૩ અને ૪ ઓક્ટોબર સુધી ચાલશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાના ઈડર અને ખેરોજમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ:જિલ્લામાં 38397 ખેડૂતો દ્વારા 10273 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી; રાજ્યપાલ-મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું
    Next Article
    પાર્ટનરની પત્નીએ અફેરની શંકા કરી મહિલા વકીલને ગાળો આપી:'તારા પર એસિડ નાખી દઈશ, વીડિયો એડિટ કરીને વાયરલ કરીશ', દિલ્હીની વકીલે સરખેજમાં ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment