Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદે કોલકાતાને 227 રનનો ટાર્ગેટ આપ્યો:નીતિશ અને ક્લાસેને 82 રનની પાર્ટનરશિપ કરી; મુઝરબાનીને 4 વિકેટ

    5 days ago

    IPLની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 227 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKRએ બોલિંગ પસંદ કરી હતી. SRHએ પાવરપ્લેમાં 84 રન બનાવ્યા બાદ 10 ઓવર સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને નીતિશ રેડ્ડીએ 82 રનની પાર્ટનરશિપ કરીને ટીમને 226 રન સુધી પહોંચાડી દીધી. કોલકાતા તરફથી બ્લેસિંગ મુઝરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ ઝડપી હતી. કાર્તિક ત્યાગી અને અનુકુલ રોયને 1-1 વિકેટ મળી હતી. SRH તરફથી ક્લાસેને 52, નીતિશે 39, અભિષેક શર્માએ 48 અને ટ્રેવિસ હેડે 46 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.
    Click here to Read More
    Previous Article
    Any misadventure could invite unprecedented and decisive action from India, Rajnath warns Pakistan
    Next Article
    ચંદીગઢમાં પંજાબ BJP હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ:ગ્રેનેડ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment