Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાને દિલ્હીને 226 રનનો ટાર્ગેટ આપ્યો:નિસાંકા અને રાહુલની જોડી ક્રિઝ પર, આર્ચરનો બાઉન્સર પથુમના હેલ્મેટ પર વાગ્યો

    2 days ago

    રાજસ્થાન રોયલ્સે IPLમાં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 226 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. હોમ ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા. કેપ્ટન રિયાન પરાગે 90 રનની ઇનિંગ રમી. 50 બોલની ઇનિંગમાં રિયાને 8 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી. તેણે ધ્રુવ જુરેલ સાથે 100+ રનની ભાગીદારી કરી હતી. જુરેલે 42 રન બનાવ્યા. અંતમાં ડોનોવાન ફરેરાએ 14 બોલ પર 6 સિક્સરની મદદથી અણનમ 47 રન બનાવ્યા. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી. કાઈલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજનને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Why Maharashtra is testing auto, taxi drivers for Marathi, and what the law says
    Next Article
    'સુરત હવે ફ્યુચર રેડી સિટી તરીકે આગળ વધી રહ્યું છે':CMએ કહ્યું- વડાપ્રધાનના વિઝનને કારણે જ આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment