Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયા કોલોની વોર્ડમાં 225માંથી 12 ઘરની ગણતરી કરી:ધીમી કામગીરી બદલ ગણતરીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા સૂચના

    2 days ago

    વસતી ગણતરીની કામગીરી સાથે જોડાયેલ ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 22ના ગણતરીદારે ઘરોના ગણતરીની કામગીરી કરી ન હતી. 18 જૂન સુધી તેઓએ માત્ર 12 ઘરની ગણતરી કરી હતી, તેથી સુપરવાઇઝરે ગણતરીદારને નોટિસ મોકલી જવાબ માગ્યો આવ્યો હતો. જો કે, ગણતરીદારે સુપરવાઇઝરને જવાબ આપવાનું ટાળ્યું હતું અને કામગીરી કરી ન હતી. હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપી છે. વોર્ડ નંબર 22માં કુલ 225 ઘરોની ગણતરીમાંથી માત્ર 12 ઘરની ગણતરી કરી હતી. જેથી ગણતરીદાર વિરૂદ્ધ સુપરવાઇઝર દ્વારા શહેરકોટડા પોલીસમાં ફરિયાદ નોંધવા પત્ર લખ્યો છે. પોલીસ ફરિયાદની વાત બાદ કામગીરી શરૂ કરી પોલીસ ફરિયાદની વાત થયાં બાદ ગણતરીદાર હાજર થઇને ઘરોના ગણતરીની કામગીરીની શરૂઆત કરી હતી. ગણતરીની કામગીરી બાકી હોવાથી તેઓના મદદ માટે 4થી 5 અન્ય ગણતરીદારોને કામે લગાડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ નંબર આપવો નહીં પડે!:હવે યુઝરનેમથી WhatsApp પર ચેટ થશે, રિઝર્વેશન શરૂ, મનપસંદ યુઝરનેમ બનાવો ફટાફટ; જાણો નિયમો અને શરતો
    Next Article
    Delhi University releases schedule for PG upgrade, mid-entry for CSAS 2026-27 admissions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment