Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઈન્ડિઝની પહેલી વિકેટ પડી:અર્શદીપે હોપને બોલ્ડ કર્યો; ભારતે 224 રનનો ટાર્ગેટ આપ્યો, અભિષેકે 30 બોલમાં 69 રન ફટકાર્યા

    18 hours ago

    ભારતે ત્રીજી T20માં વેસ્ટ ઇન્ડીઝને 224 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા ભારત 20 ઓવરમાં 223 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. અભિષેક શર્માએ રવિવારે 18 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે 30 બોલમાં 69 રન બનાવ્યા. ઈશાન કિશને 37 રનની ઇનિંગ રમી. તિલક વર્માએ 28 અને નીતિશ કુમાર રેડ્ડીએ 21 રન બનાવ્યા. પ્રિન્સ યાદવે શમાર જોસેફની છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા.
    Click here to Read More
    Previous Article
    BSP Candidates UP Election 2027: BSP के 100 प्रत्याशियों के नाम फाइनल, Akash Anand पर भी बड़ा फैसला!
    Next Article
    કોકરોચ પાર્ટીએ કહ્યું- વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે:બે દિવસમાં હજારો લોકોની અટકાયત, યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરી; દીપકેએ કહ્યું- 100 વાર જેલમાં નાખો, અમે ડરવાના નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment