Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મહાવીર ગ્રૂપ દ્વારા છાશ વિતરણ:22 દિવસથી દરરોજ 150 લીટર ઠંડી છાશ અપાય છે

    1 सप्ताह पहले

    બોટાદ શહેરમાં મહાવીર ગ્રૂપ દ્વારા છેલ્લા 22 દિવસથી પદયાત્રીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ સેવાકીય કાર્ય ચાલી રહ્યું છે. આ વિતરણ બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા એસટી ડેપોની બાજુમાં, સીએનજી પમ્પ સામે દરરોજ કરવામાં આવે છે. ગ્રૂપ દ્વારા દૈનિક 150 લીટર ઠંડી મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે. મહાવીર ગ્રૂપ દ્વારા દાતાઓ અને સ્વયંસેવકોના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. કિશોરભાઈ શાહ, વિરલભાઈ ભાવસાર, સ્મિતભાઈ ખંધાર અને અન્ય સ્વયંસેવકો આ કાર્યક્રમનું સંચાલન કરે છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad: Acharya Manish और Athvik Amith Kumar से खास बातचीत | Lucknow Samwad
    Next Article
    'MSUની લો ફેકલ્ટીની બેઠકોમાં વધારો કરો':NSUIએ આવેદનપત્ર પાઠવી બેઠકોની સંખ્યા 240થી વધારીને 500 કરવા માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment