Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાને ભારતને 219 રનનો ટાર્ગેટ આપ્યો:ત્રીજી વન-ડેમાં કેપ્ટન શાહિદીની સદી, ઓમરઝઈની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાએ 5 વિકેટ ઝડપી

    19 hours ago

    અફઘાનિસ્તાને ત્રીજી વન-ડેમાં ભારતને 219 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને 10 ઓવરની અંદર જ 36 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની પ્રથમ વન-ડે સદીની મદદથી અફઘાનિસ્તાને 44.2 ઓવરમાં 218 રન બનાવ્યા. શાહિદીએ પહેલા અઝમતુલ્લાહ ઓમરઝઈ સાથે 105 રનની ભાગીદારી કરી. ત્યારબાદ મોહમ્મદ નબી સાથે 57 રન જોડ્યા. ઓમરઝઈએ 50 રનની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. શાહિદીએ પોતાની 102 રનની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 5 વિકેટ ઝડપી. ગુરનૂર બરાર અને હર્ષ દુબેને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનૂર બરાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝઈ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝિયાઉર રહેમાન, ફરીદ અહમદ મલિક.
    Click here to Read More
    Previous Article
    एनएल चर्चा 428: ईरान-अमेरिका एमओयू, क्षेत्रीय दलों में फूट और टेलीग्राम पर प्रतिबंध
    Next Article
    આપઘાત માટે દુષ્પ્રેરણ આપનાર નાસતો-ફરતો આરોપી ઝડપાયો:ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે આરોપી લાલાને ઘોઘા સર્કલ પાસેથી દબોચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment