Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ ડોનેશનના આરોપમાં પાર્ટી સામે ફરિયાદ::217 કરોડથી વધુની ટેક્સચોરીનો આક્ષેપ, અંબાજી મહામેળાની પૂર્ણાહુતિ, દસાડા અકસ્માતમાં 3નાં મોત

    10 hours ago

    સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે ફરિયાદ સ્વતંત્રતા અભિવ્યક્તિ અને ગરીબ કલ્યાણ પાર્ટી સામે બોગસ ડોનેશનના આરોપમાં CID ક્રાઈમમાં ફરિયાદ, 217 કરોડથી વધુની ટેક્સ ચોરીનો આક્ષેપ. દાનના નાણાંમાંથી કમિશન કાપી રોકડ પરત કરાતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસના16 ઉમેદવાર જાહેર ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 16 ઉમેદવારો જાહેર કર્યા, અત્યાર સુધી 35 નામ જાહેર. AAPમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા સૂર્યસિંહ ડાભીને વોર્ડ-2માંથી ટિકિટ અપાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો. યોગેનના આપઘાત મામલે ABVPનો વિરોધ સુરત નવી સિવિલમાં ડો. યોગેન પ્રજાપતિના આપઘાત બાદ ABVPનો ડીન ઓફિસ બહાર વિરોધ, હનુમાન ચાલીસાના પાઠ કરી તટસ્થ તપાસની માગ. લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શ્રમિકના સંતાનો માટે ડોક્ટર બનવાની મોટી તક શ્રમિકોના સંતાનો માટે ESICની 887થી વધુ મેડિકલ-પેરામેડિકલ બેઠકો અનામત, અમદાવાદમાં MBBSની 25 સીટ. MBBS-BDSની વાર્ષિક ટ્યુશન ફી માત્ર ₹24 હજાર; NEET પાસ કરવું ફરજિયાત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 શાળા દીઠ એક વ્યાયામ શિક્ષકની માંગ શાળા સંચાલક મહામંડળે 3 શાળા દીઠ 1 વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ કરી, શિક્ષણમંત્રી સાથે બેઠકમાં 6 પડતર પ્રશ્નો રજૂ કર્યા. ઓલિમ્પિક-કોમનવેલ્થ માટે ખેલાડીઓ તૈયાર કરવા વ્યાયામ શિક્ષકોની અછત દૂર કરવાની રજૂઆત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાલાજી લોન,ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે કૌભાંડ રાજકોટ-અમદાવાદમાં ‘બાલાજી લોન’ અને ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ’ના નામે વ્યાજખોરીનું કૌભાંડ ઝડપાયું, 5 સામે ગુનો નોંધાયો. પોલીસે બંને કોલ સેન્ટર પર દરોડા પાડી 32 ખેડૂતોના જમીન દસ્તાવેજો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવાસ યોજનામાં વધુ એક કૌભાંડની શંકા! રાજકોટ આવાસ કૌભાંડમાં વકીલ હિરલ જોશીના નામે પણ આવાસ સામે આવ્યું. હિરલે સનદ પહેલાં અરજી કર્યાનો બચાવ કર્યો, મેનેજર સામે ધમકીનો આરોપ લગાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાયનો પર્વત ના કરાઈ પ્રજા સામે - DCP મંજીતા વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન મેયર-દંડકની ગાડી PIએ રોકતા વિવાદ, DCP સુધી મામલો પહોંચ્યો. વાઇરલ વીડિયોમાં DCP મંજીતાએ કહ્યું- ‘રાઈનો પર્વત ન કરાય’; બંને પક્ષે ખટરાગનો ઇનકાર કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દસાડા-સમી હાઈવે પર અકસ્માત, 3ના મોત દસાડા-સમી હાઈવે પર ટ્રક પાછળ ઈકો ઘૂસતાં 2નાં મોત, જ્યારે ભાગતા ક્લીનરનું ઝટકા મશીનના કરંટથી મોત થયું. વિરમગામથી શંખેશ્વર જતા જૈન પરિવારની ઈકોને અકસ્માત નડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાની પૂર્ણાહુતિ ભાદરવી પૂનમના અંબાજી મહામેળાના અંતિમ દિવસે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે મા અંબાના શિખર પર ધજા ચડાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    માંડવીમાં પ્લોટ પચાવી પાડવા દીવાલ તોડી પાડતા ફરિયાદ:સુરતમાં બેઠા-બેઠા મોબાઈલમાં CCTVમાં જોયું તો દીવાલ પર JCB ફરી રહ્યું હતું, બે શખસ સામે પોલીસ ફરિયાદ
    Next Article
    કદવાલ માં અંબે મંદિરે 14મો વાર્ષિકોત્સવ ઉજવાયો:ભાદરવી પૂનમે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment