Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ દિલ્હીને 213 રનનો ટાર્ગેટ આપ્યો:DCએ બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી, રાહુલ પછી નિસાંકા પણ આઉટ

    1 day ago

    ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) IPLની 18મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેપોક સ્ટેડિયમમાં DCએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ચેન્નઈએ 20 ઓવરના અંતે 2 વિકેટના નુકસાને 212 રન બનાવ્યા. સંજુ સેમસને 56 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આયુષ મ્હાત્રે 59 રન બનાવીને રિટાયર આઉટ થયો. દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.
    Click here to Read More
    Previous Article
    CSK vs DC Live Cricket Score, IPL 2026: Rahul, Nissanka off to strong start as DC chase 213
    Next Article
    ભાજપે ખેલ પાડવાનું શરૂ કર્યું, 42 સીટ બિન હરીફ:કડી નગરપાલિકાની 36 સીટમાંથી 22 બિન હરીફ, છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના ઉમેદવારના ઠેકાણા પણ ન પડ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment