Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે સૌથી મોટો સ્કોર:એશિયાડ ફાઇનલમાં 211 રન બનાવ્યા, અભિષેક-તિલકે PAK બોલર્સની ધોલાઈ કરીને ફિફ્ટી ફટકારી

    12 hours ago

    ભારતે એશિયાડની મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને 212 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમે ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 211 રન બનાવ્યા. છેલ્લી 5 ઓવરમાં 74 રન બન્યા. ભારતે પાકિસ્તાન સામે T20 ઇન્ટરનેશનલમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અગાઉનો રેકોર્ડ 192/5નો હતો જે ભારતે 2012માં અમદાવાદમાં બનાવ્યો હતો. તિલક વર્મા 51 રન બનાવીને અણનમ રહ્યો. તેણે શિવમ દુબે (27 રન) સાથે છઠ્ઠી વિકેટ માટે 30 બોલ પર 62 રનની ભાગીદારી કરી. ઓપનર અભિષેક શર્માએ 28 બોલ પર 7 સિક્સરની મદદથી 61 રનની ઇનિંગ્સ રમી. જ્યારે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 15 રન બનાવ્યા. તેણે બે સિક્સર ફટકારી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    Beyond ‘cleaning’ voter rolls: The digital machinery behind SIR
    Next Article
    'દૃશ્યમ 3'માં ગુજરાતી એક્ટ્રેસનો જલવો:સંવેદના સુવાલકા ફરી એકવાર વકીલના રોલમાં જોવા મળી, MBBSનું ભણ્યા બાદ એક્ટિંગ કોર્સ કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment