Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈએ પંજાબને 210 રનનો ટાર્ગેટ આપ્યો:મ્હાત્રેની ફિફ્ટી, સરફરાઝે 32, દુબેએ 45 રન બનાવ્યા; વૈશાખે 2 વિકેટ લીધી

    3 days ago

    IPLની સાતમી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ચેપોક સ્ટેડિયમમાં PBKSએ ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ચેન્નઈએ અનકેપ્ડ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ડેબ્યૂ કેપ સોંપી છે. પંજાબે કોઈ ફેરફાર કર્યો નથી. ચેન્નઈ તરફથી શિવન દુબે અને કાર્તિક શર્મા ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
    Click here to Read More
    Previous Article
    ‘Attack on free expression’: Content creators, media contest govt’s ‘arbitrary’ notices
    Next Article
    આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર:શેર બજારના રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં ફરિયાદી પાસેથી 5.30 કરોડ લીધા, 2.57 કરોડ રૂપિયા પરત આપી નહીં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment