Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 21 જિલ્લામાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ:બહુચરાજીમાં ગરનાળામાં ઈકો ફસાઈ, અમરેલી-ગીર સોમનાથ-ભાવનગરમાં ધોધમાર વરસાદ; 7 દિવસમાં મેઘરાજાની બીજી તોફાની બેટિંગ

    9 hours ago

    સાત દિવસમાં ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. આજે 18 સપ્ટેમ્બરે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના મેઘરજ અને અમદાવાદ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 51 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર સહિત 7 જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વરસાદની તસવીરો મુંબઈથી રાજકોટ આવતી 2 ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આજે સવારે મુંબઈથી આવતી બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. જેને કારણે આ બંને ફ્લાઈટમાં બેસેલા 200થી વધુ હવાઈ મુસાફરોને કલાકો સુધી પરેશાની ભોગવવી પડી હતી. હિરાસર પાસે વરસાદને કારણે એર ક્રાફટનું ઉતરાણ મુશ્કેલીભર્યું છે. જેના કારણે હાલ 2 જ ફ્લાઈટ ડાયવર્ટ થઈ છે, પરંતુ વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની શક્યતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    Shapoorji Pallonji Mistry Makes Case For Tata Sons Listing As Noel Tata Pushes Back
    Next Article
    બીલીમોરામાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ:કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ સોમનાથ મહાદેવ મંદિરે હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment