Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગ, મૃત્યુઆંક વધીને 21 થયો:ઘણાં વિદેશીઓનાં પણ માર્યા ગયા, 37ને બચાવાયા; જીવ બચાવવા સળગતી ઇમારત પરથી લોકો કૂદ્યા

    1 day ago

    દિલ્હીના માલવિયા નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. મૃતકોમાં મધ્ય એશિયા અને આફ્રિકી દેશોના નાગરિકો પણ સામેલ છે. જોકે, તેમની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ સવારે 8:50 વાગ્યે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં 37 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બેઝમેન્ટમાંથી પણ 6 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે, મૃત્યુઆંક વધી શકે છે. દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં છેલ્લા 6 મહિનામાં 66 લોકોના મોત થયા છે. રેસ્ટોરન્ટ ઉપર હોટલ હતી, આગ 6 માળ સુધી પહોંચી પ્રાથમિક માહિતી અનુસાર, આગ 6 માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં લાગી હતી. થોડા સમય પછી તે 6 માળની ફ્લોરિશ સ્ટે હોટલ સુધી ફેલાઈ ગઈ. કહેવાય છે કે આગ ત્રણ માળ સુધી ફેલાઈ હતી. આ હોટેલ દિલ્હીના પ્રેસ એન્ક્લેવ રોડ પર છે. અહીં મેક્સ હોસ્પિટલ અને AIIMS પણ છે. એવું કહેવાય છે કે આ હોસ્પિટલોમાં સારવાર કરાવવા આવતા લોકોના સંબંધીઓ પણ આ હોટેલમાં રોકાતા હતા. દિલ્હી હોટલમાં લાગેલી આગની ઘટનાની પળેપળની માહિતી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    CBSE OSM Row: ‘Malicious actors’ attempted to disrupt services on re-evaluation portal through cyberattacks
    Next Article
    પાટણમાં તસ્કરોએ 3 મકાન, 2 પાર્લરના તાળા તોડ્યાં:ઘીમટા નાકા વિસ્તારમાં ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment