Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 203 ગામ ટીબી મુક્ત બન્યા:48 પંચાયતોને ગોલ્ડ, 71ને સિલ્વર સન્માન; JOSH–TB મુક્ત ભારત ટીમોનું લોકાર્પણ

    9 hours ago

    વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારતનો સંકલ્પ સાકાર થયો છે. વલસાડમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયતોનો સન્માન સમારોહ યોજાયો. જેમાં જિલ્લાના 203 ટીબી મુક્ત ગામોની સિદ્ધિને બિરદાવવામાં આવી. સમારોહમાં ટીબી નાબૂદી માટે સારું કામ કરનાર ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કરાયું. 48 ગ્રામ પંચાયતોને ગોલ્ડ અને 71 ગ્રામ પંચાયતોને સિલ્વર કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી. આ પ્રસંગે JOSH–TB Mukt Bharat Teamsનું લોકાર્પણ પણ થયું. આ પહેલનો હેતુ ટીબી નાબૂદી અભિયાનને મજબૂત બનાવવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની ભાગીદારી વધારવાનો છે. ટીબી મુક્ત વલસાડના લક્ષ્ય માટે પોષણ, સ્વચ્છતા અને જનજાગૃતિ પર ભાર મુકાયો. ટીબી સામેની લડાઈમાં આરોગ્ય વિભાગ સાથે ગ્રામ પંચાયતો, સરપંચો અને નાગરિકોની ભાગીદારી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    બનાવટી ચલણી નોટો બતાવી ઠગાઈ આચરતી દિલ્હીની ટોળકી ઝડપાઈ:કાલુપુર પોલીસે કાગળના બંડલ બતાવી મુસાફરો સાથે છેતરપિંડી આચરતા બે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી
    Next Article
    જામનગરમાં વનતારા થીમ ચણિયા-ચોળી બન્યા આકર્ષણનું કેન્દ્ર:નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં, બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment