Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2027નો પ્રારંભ‎:12 નવેમ્બરે મતદાર યાદી પ્રસિદ્ધ થશે, 11 ડિસેમ્બર સુધી વાંધા અરજીઓ સ્વીકારાશે

    22 hours ago

    ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો, ખાસ કરીને યુવાનો અને પ્રથમ વખતના મતદારોને મતદાર યાદીમાં આવરી લેવાનો અને એક પણ પાત્ર નાગરિક નોંધણીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ માટે મુખ્ય લાયકાત તારીખ 1 જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે. આ સાથે પંચ દ્વારા દૂરંદેશી નિર્ણય લઈને આગામી વર્ષની અન્ય ત્રણ લાયકાત તારીખો એટલે કે 01-04-2027, 01-07-2027 અને 01-10-2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે પણ અગાઉથી અરજીઓ સ્વીકારવાની જોગવાઈ કરાઈ છે. HTAT પરીક્ષાના કારણે 1 નવેમ્બરનો સ્પેશિયલ કેમ્પેઇન ડે રદ વિધાનસભા મતવિભાગોમાં 2 નવેમ્બર 2026થી આ સુધારણા કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. તારીખ 1 નવેમ્બર 2026ના રોજ HTAT યોજાનાર હોવાથી તે દિવસે રાખવામાં આવેલ સ્પેશિયલ કેમ્પેઇન ડે રદ કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાના વિસ્તારના BLO, મતદાર નોંધણી અધિકારી કે મદદનીશ મતદાર નોંધણી અધિકારીને મળીને ચકાસણી તથા સુધારા-વધારા કરાવી શકશે. અનુસંધાન પાના નં. 3 ઉપર
    Click here to Read More
    Previous Article
    આધેડ કોલવાથી નવસારી તરફ જઈ રહ્યો હતો‎:અડદા ગામ નજીક બાઈક સ્લિપ થતાં કોલવાના ચાલકનું સારવારમાં મૃત્યુ
    Next Article
    ટાઈગર શ્રોફ પર ગોળીબાર, હાથ અને છાતી પર ઈજા:બે હુમલાખોરોના CCTV ફોટા સામે આવ્યા, મુંબઈના સ્ટેશન પરથી બાઈક મળી આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment