Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્કર એવોર્ડ 2026:લિયોનાર્ડોની 'વન બેટલ આફ્ટર અધર'એ 3 એવોર્ડ જીત્યા, પ્રિયંકા પતિ નિક સાથે પહોંચી; ભારતીય મૂળના ફિલ્મમેકરની 2 ડોક્યુમેન્ટરી નોમિનેટ

    10 hours ago

    લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 98મો ઓસ્કર એવોર્ડ સેરેમની શરૂ થઈ છે. આ વર્ષે, કોઈ પણ ભારતીય ફિલ્મ ઓસ્કાર નોમિનેશન મેળવી શકી નથી; જોકે, ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા ગીતા ગંધબીરની બે ડોક્યુમેન્ટરી ફિલ્મને ઓસ્કરમાં નોમિનેશન મળ્યા છે. પ્રિયંકા ચોપરા 2016માં દેખાવ પછી ફરી એકવાર ઓસ્કર એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે તૈયાર છે. તે એકમાત્ર ભારતીય છે જેણે બે વાર પ્રેઝન્ટેટરની ભૂમિકા ભજવી છે. પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે ઓસ્કર રેડ કાર્પેટ પર આવી હતી. તેણે સાઈડ સ્લિટ સાથે સફેદ ડ્રેસ પહેર્યો, સાથે જ હીરા જડિત દાગીનાનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026 Winners LIVE Updates: One Battle After Another leads with 3 awards; Sean Penn and Amy Madigan named Best Supporting Actors
    Next Article
    મુસાફરી બનશે સુગમ:ભચાઉ-ખડીર વચ્ચેનું અંતર 80 કિમી ઘટશે એકલ-બાંભણકા માર્ગમાં માટી-મેટલ કામ પૂર્ણ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment