Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્ણાવતી ક્લબની નવી કારોબારી ટીમ 2026-27 જાહેર:નવા પ્રમુખ તરીકે ચેતન શાહ અને માનદ મંત્રી તરીકે અજય ઠક્કરની વરણી

    1 day ago

    અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબ લિમિટેડની વર્ષ 2026-27 માટે નવી કારોબારી કમિટીના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ક્લબના નવા પ્રમુખ તરીકે ચેતન શાહ અને માનદ મંત્રી તરીકે અજય ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જયેશ મોદી, નિમેષ પટેલ અને કેતન પટેલનો સમાવેશ થાય છે, જ્યારે માનદ સંયુક્ત મંત્રી તરીકે હિતા એન.જી. પટેલની નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમને ક્લબના સભ્યો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ ચેતન શાહે જણાવ્યું હતું કે, ટીમ કર્ણાવતી ક્લબને સભ્યો માટે વધુ આધુનિક સુવિધાઓ, શ્રેષ્ઠ હોસ્પિટાલિટી, રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે નવી ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મોટીસરાય મહોલ્લાથી ટોપલા ઉજાણીનો પ્રારંભ:ફાટીપોળ બહાર માતાજીનું કરવટું કરી મહિલાઓએ આનંદ મનાવ્યો
    Next Article
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાજલી માર્કેટિંગ યાર્ડમાં રક્તદાન શિબિર:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર સહિત 225થી વધુ લોકોએ રક્તદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment