Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવરફ્રન્ટ પર અક્ષર ક્રૂઝ ખાતે ‘નવસ્ત્વ નવરાત્રિ 2026’નું લોન્ચિંગ:11થી 20 ઓક્ટોબર અમદાવાદના 9 બ્રધર્સ પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ યોજાશે, સિંગર દિવ્યા ચૌધરી લોકોને પોતાના તાલે રમાડશે

    2 days ago

    નવરાત્રિ પર્વને આડે હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે અમદાવાદમાં અત્યારથી જ ગરબા મહોત્સવનું વાતાવરણ જામવા લાગ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી અક્ષર ક્રૂઝ ખાતે પરંપરા, સંગીત અને સુરક્ષાના સંગમ સાથે 'નવસ્ત્વ નવરાત્રિ 2026' નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કિવાંશ ગ્રુપ દ્વારા આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં લોકગાયિકા દિવ્યા ચૌધરીની સંગીતમય રજૂઆતે ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, HNI અને ગરબા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નવસ્ત્વ નવરાત્રિ 2026 ના મુખ્ય આકર્ષણો સુરક્ષા અને ફેમિલી એન્વાયરમેન્ટ પર વિશેષ ભાર આયોજક અર્પિત રાવલ તથા ઇવેન્ટ મેનેજર વિરાજ પેટ્ટા અને મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, મહિલાઓ, બાળકો અને પરિવારો માટે સુરક્ષિત માહોલ પૂરો પાડવો તેમની પ્રાથમિકતા છે. આ માટે સમગ્ર ગ્રાઉન્ડમાં CCTV કેમેરાનું સતત મોનિટરિંગ, પૂરતો સિક્યોરિટી સ્ટાફ તેમજ સાદા ગણવેશમાં સુરક્ષા કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં 22 ઓગસ્ટે વીજ પુરવઠો બંધ રહેશે:PGVCL કેબલ બદલશે, ટાઉન સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થશે
    Next Article
    US Stock Market Today: Dow Jumps Over 270 Points; S&P 500, Nasdaq Rise As Yields Ease, Oil Dips

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment