Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ 2026- ભારતે શૂટિંગમાં પ્રથમ મેડલ જીત્યો:મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમને સિલ્વર મેડલ; માર્શલ આર્ટ્સમાં પણ મેડલ પાક્કો

    10 hours ago

    ભારતે 20મી એશિયન ગેમ્સમાં પહેલો મેડલ જીતી લીધો છે. ભારતીય મહિલા રાઇફલ ટીમે 10 મીટર ઇવેન્ટમાં 1898.0 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું. આ પહેલાં સુચિકા તરિયાલે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની ટ્રેડિશનલ કેટેગરી (-60 કિગ્રા)ની સેમિફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો. 30 વર્ષની સુચિકાએ મંગોલિયાની અલ્તનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી. ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું. દીપિકાએ 8 ગોલ કર્યા. તે કોઈ એક મેચમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની. પહેલા દિવસે 9 રમતોમાં 27 ગોલ્ડ મેડલની મેચો રમાશે. તેમાં સૌથી વધુ સ્વિમિંગમાં 7 ગોલ્ડ દાવ પર હશે. આ ઉપરાંત ટેકબોલમાં 5 અને કરાટેમાં 4 ગોલ્ડનો નિર્ણય થશે.
    Click here to Read More
    Previous Article
    बीआर चोपड़ा को बूढ़ी महिला से मिला आइडिया, 30 साल बाद 2003 में आई फिल्म में पिरोया, 7 में से तीन को अमिताभ बच्चन ने गाया
    Next Article
    રાજ્યમાં આજે 75,000 ઉમેદવારો TAT(S)ની પરીક્ષા આપશે:પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ આપવાની શરૂઆત, 10-30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment