Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેલેરિયા દિવસ‎:નવસારી જિલ્લામાં સને 2025 માં‎મેલેરિયાના 51 કેસ બહાર આવ્યા‎

    9 hours ago

    નવસારી જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાથી કોઈ મૃત્યુ તો નથી થયું પણ કેસ હજુ વર્ષે 51 સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. ભૂતકાળમાં ચેપી ગણાતો અને વધુ ફેલાતો રોગ મેલેરિયાના કેસો નવસારી જિલ્લામાં પણ હતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ઘટાડો થયો છે. સરકાર દ્વારા મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને વર્ષ-2027 સુધીના ગુજરાતમાં મેલેરિયા મુક્ત થવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આંકડાકીય વિગતો જોઈએ તો જિલ્લામાં આજથી 10 વર્ષ અગાઉ 2015માં સરકારી ચોપડે 1026 કેસ નોંધાયા હતા જે ઘટી 2025માં 51 નોંધાયા હતા. નોંધનીય બાબત એ છે કે ભૂતકાળમાં આ રોગથી મૃત્યુ પણ થતા હતા પણ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી. વર્ષ-2015માં જિલ્લામાં કુલ 4.25 લાખ જેટલા લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં 51 કેસ જ મેલેરિયા પોઝિટિવ આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા 10 વર્ષમાં પોઝિટિવ કેસનો આંક 41566થી ઘટી 3026 થયો છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની સાથે મેલેરિયા નિર્મૂલન માટે કરેલા કાર્યો થકી આજે આ તાવમાં જીવ ગુમાવવાની શક્યતા ઓછી થઇ ગઇ છે.
    Click here to Read More
    Previous Article
    Risk posed by Mythos: Anthropic in talks with India to safeguard critical infra
    Next Article
    રોગચાળાની દહેશત ફેલાઈ:હિંમતનગરમાં છેલ્લા 5 દિવસથી ત્રણ વિસ્તારમાં પાણી ડહોળું આવતાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment