Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો:82,300 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 પોઈન્ટ વધ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

    10 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 17 નવેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 અંક ઉપર 82,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 50 અંકથી વધુની તેજી છે અને તે 25,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 31 હજાર કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    Ramayana Box Office Collection Day 12: Ranbir Kapoor's Film Crosses Rs 1,400 Crore Mark Globally, Rs 750 Crore In India
    Next Article
    સુપ્રીમ કોર્ટમાં આજે SIR સંબંધિત અરજીઓ પર સુનાવણી:વિપક્ષની બે અરજીઓ, ચૂંટણી કમિશનરોને 48 સવાલ પૂછવાની મંજૂરી માગી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment