Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 200 અંક વધીને 74,700 પર ટ્રેડિંગ:નિફ્ટી પણ 50 અંક વધીને 23,380 પર પહોંચ્યો; બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી

    7 hours ago

    આજે એટલે કે બુધવારે, 23 સપ્ટેમ્બરે સેન્સેક્સ 200 પોઈન્ટ (0.25%)ના ઉછાળા સાથે 74,700ની ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટ (0.20%)નો ઉછાળો છે અને તે 23,380 પર પહોંચી ગયો છે. આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર નોંધ: જાપાનનું બજાર નિક્કેઈ આજે બંધ છે. ટેબલમાં ગઈકાલનો ડેટા આપવામાં આવ્યો છે. અમેરિકન બજાર નાસ્ડેક ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું નાસ્ડેક સ્ટોક એક્સચેન્જે ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રોકાણકારોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ, ટેક કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને અમેરિકા-ઈરાન યુદ્ધને અવગણીને બજારને રેકોર્ડ ઊંચાઈએ પહોંચાડી દીધું. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં મંગળવારે 0.45%નો ઉછાળો નોંધાયો. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 17%નો વધારો થયો છે. આ ઇન્ડેક્સમાં એનવિડિયા, એપલ અને માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન ટેક કંપનીઓ સામેલ છે. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 6,996 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચવાલીના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા સ્કીટ ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો:સોફ્ટ ટેનિસમાં જય મીણાનો મેડલ પાક્કો, મનુ ભાકર મેડલ ચૂકી
    Next Article
    સાવરકુંડલામાં 'લખપતિ ગણપતિ':25 લાખની નોટો અને ડોલરથી શણગાર; જામનગરમાં 18,000 લાડુનો પ્રસાદ ધરાવાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment