Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:74,650 પર ટ્રેડ થઈ રહ્યો, નિફ્ટી પણ 50 ઘટ્યો; બેન્કિંગ અને IT શેરોમાં વધુ વેચવાલી

    9 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 22 સપ્ટેમ્બરે ઘટાડો છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 74,650 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટનો ઘટાડો છે, તે 23,400ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. IT અને બેન્કિંગ શેરોમાં આજે વધુ વેચવાલી છે. વરમોરા ગ્રેનિટોનો IPO આજથી ખુલશે વરમોરા ગ્રેનિટોનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 24 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે. કંપની આ IPO દ્વારા 708.02 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયાઈ બજારોમાં આજે તેજી અમેરિકન બજારમાં 21 સપ્ટેમ્બરે મિશ્ર કારોબાર વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 5,218 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 21 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 564 પોઈન્ટના વધારા સાથે 74,859 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 68 પોઈન્ટનો વધારો રહ્યો હતો અને તે 23,414 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારત-જાપાન વચ્ચે 5-5 ઓવરની મેચ થશે:વરસાદના કારણે ઓવર ઘટાડવામાં આવી; ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી
    Next Article
    શેઠને સબક શીખવવા 24 કરોડની હોળી કરનારે બે હાથ જોડ્યા:10 ટકા કામ પણ નથી આવડતું એવા ટોણાં બાદ નોકરી છોડી, સારોલીમાં 10 હજારના બાકી પગાર માટે 200 વેપારીની દિવાળી બગાડી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment