Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો:72,900 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ નીચે; ઓટો અને IT શેરોમાં વધુ વેચવાલી

    8 hours ago

    શેર બજારમાં આજે એટલે કે 26 ઓક્ટોબરે ઘટાડો છે. સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડા સાથે 72,900ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ આશરે 100 પોઇન્ટનો ઘટાડો છે, તે 22,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ઓટો, IT અને સરકારી બેંકોના શેરોમાં વધુ વેચવાલી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 23 ઓક્ટોબરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં ₹3 હજાર કરોડથી વધુના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો યથાવત્:ભારતીય મહિલા ટીમે યુગાન્ડાને 41-18થી અને પુરુષ ટીમે મલેશિયાને 37-23થી હરાવ્યું; બંને ટીમોની સતત ત્રીજી જીત
    Next Article
    પાટણમાં ‘ચાલ જીવી લઈએ’ ગ્રુપે શરદ પૂનમ રાસ-ગરબા મહોત્સવ યોજ્યો:‘મા અમારે આંગણે’ થીમ પર માતાજીની આરતી બાદ સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment