Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની 20 આર્કિટેક્ચર કોલેજોના દ્વારા ખુલ્યા:JEE મેઈન્સ-2 અને NATA- 2026ના ગુણના આધારે આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ લેવાની તક

    12 hours ago

    જેઈઈ મેઈન્સ-(પેપર-2)ના આધારે આઈઆઈટી (રુરકી અને ખડગપૂર) ઉપરાંત જેઈઈ મેઈન્સ(પેપર-2) તેમજ NATA- 2026ના પરિણામના આધારે ગુજરાતની આશરે 20 આર્કિટેકચર કોલેજોની 1100થી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવાની ઉજ્જવળ તકો છે. જેઈઈ મેઈન્સ (પેપર-2)માં અપેક્ષા મુજબનો સ્કોર મેળવ્યો ના હોય, પરીક્ષાના આપી શક્યા હોય તે વિદ્યાર્થી 13 જૂન સુધી નાટા-2026 આપી શકશે.આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ માટે કોલેજોની વિગતો, પ્રવેશની લઘુત્તમ લાયકાત સહિતની માહિતી અહીં રજૂ કરાઈ છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો-જવાબો પ્રશ્ન-1 : આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની લઘુતમ લાયકાત શું છે? જવાબ : ધો 12 સાયન્સમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને માટે 45, રીઝર્વ કેટેગરીમાં 40 ટકા માર્કસ અથવા ડિપ્લોમા (વીથ મેથ્સ)માં જનરલના ઉમેદવારોને 45, રીઝર્વ કેટેગરીમાં 40 ટકા માર્કસ જરૂરી. પ્રશ્ન-2: આર્કિટેક્ચરમાં ગત વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં કટ ઓફ માર્ક્સની વિગતો. જવાબ : પ્રવેશ કમિટીની વેબસાઈટ acpc.gujarat.gov.in પર મળશે. પ્રશ્ન-3 : રાજ્યમાં ગત વર્ષે કુલ કેટલી બેઠકો ઉપલબ્ધ હતી ? જવાબ : રાજ્યમાં 20 આર્કિટેકચર કોલેજોની 1120 બેઠકો ઉપલબ્ધ છે. એસીપીસી હસ્તકની 610 બેઠકો, પ્રાઈવેટ કોલેજોની 510 બેઠકો હતી. પ્રશ્ન-4 : કુલ 20 કોલેજોમાં સરકારી/ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની બેઠકો કેટલી ? જવાબ : રાજ્યમાં કુલ 2 સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો એમએસ યુનિ.માં 40, વડોદરા, હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.,પાટણમાં 40 બેઠકો છે. પ્રશ્ન-5 : આર્કિટેકચર કોલેજોમાં ફીનુ ધોરણ શું હોય છે ? જવાબ : સરકારીમાં (1500થી 30,000), પ્રાઈવેટમાં વાર્ષિક 80 હજારથી 4.5 લાખ સુધી હોય છે
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:પાન પાર્લરના વેપારીને પેટીએમનું સાઉન્ડ બોક્સ બદલવાના બહાને 50 હજારની છેતરપિંડી કરાઈ
    Next Article
    QS MBA રેન્કિંગ:નેતૃત્વ કૌશલ્યમાં અમદાવાદ પાછળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment