Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો:મોડાસાની બી. કનઈ સ્કૂલમાં છેલ્લા 20 વર્ષના વિદ્યાર્થીએ માતૃસંસ્થા સાથેના સંબંધો તાજાં કર્યાં; વિવિધ કાર્યક્રમો યોજાયા

    1 week ago

    મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી. કનઈ સ્કૂલ દ્વારા છેલ્લા 20 વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. મોડાસાની આ જૂની કેળવણી મંડળ સંસ્થા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા માટે વિશેષ આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો, મનોરંજનના કાર્યક્રમો, ડાન્સ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આખો દિવસ આનંદ અને મસ્તી કરી હતી. દિવસના અંતે, તમામ ઉપસ્થિતો માટે મિષ્ટાન્ન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અનોખા સ્નેહમિલન કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ પોતાની માતૃસંસ્થા સાથેના સંબંધો તાજા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વાલોડમાં મોપેડ ચાલકે બાઇક સવારને ટક્કર મારી:ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર, પોલીસ તપાસ શરૂ
    Next Article
    Weather Forecast News | આજે રાજ્યના 10 જિલ્લામાં વરસાદની આગાહી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment