Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાડમાં ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલ મેચ:મંધાના વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ સ્કોરર, ભારત 30-0

    1 day ago

    એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ટીમે 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન બનાવી લીધા છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ક્રીઝ પર છે. મંધાના વિમેન્સ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેણે સુઝી બેટ્સ (4758 રન)ને પાછળ ધકેલી દીધી છે. બંને ટીમોની પ્લેઇંગ-11 ભારત- શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ભારતી ફુલમાલી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), જી કમાલિની, દીप्तિ શર્મા, શ્રેયંકા પાટિલ, શ્રી ચરણિ, નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ. બાંગ્લાદેશ: દિલારા અખ્તર, જુઆરીયા ફરદૂસ, શોભના મુસ્તારી, નિગાર સુલ્તાના (વિકેટકીપર/કેપ્ટન), શોર્ના અખ્તર, શર્મિન અખ્તર, શાંજીદા અખ્તર મેઘલા, રાબેયા ખાન, નાહિદા અખ્તર, મારુફા અખ્તર અને સુલ્તાના ખાતૂન.
    Click here to Read More
    Previous Article
    India vs Bangladesh LIVE Score, Asian Games Cricket Semi-Final: Smriti Mandhana Shatters World Record, India Off To A Flier
    Next Article
    વોટ્સએપ નંબર બદલતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો:જૂના નંબરનું બેકઅપ નવા નંબર પર કામ નહીં કરે; 5 સ્ટેપમાં તમારો નંબર બદલો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment