Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 20 ઓક્ટોબરે રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ:ધર્મરક્ષા સમિતિ દ્વારા આયોજન, નગરજનોને સપરિવાર હાજર રહેવા આમંત્રણ અપાયું

    2 days ago

    મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દ્વારા ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શ્રી રામલીલા અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે સામાકાંઠે આવેલા એલ. ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અસત્ય પર સત્ય, અધર્મ પર ધર્મ અને બુરાઈ પર અચ્છાઈના વિજયનો સંદેશ આપવાનો છે. તેના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ જાળવવાનો પ્રયાસ કરાશે. આયોજકો નવી પેઢીને સત્ય અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપવા માંગે છે. ધર્મરક્ષા સમિતિ-મોરબીએ શહેરીજનોને પરિવાર સાથે આ ઉત્સવમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના પાનવામાં જમીન કૌભાંડ:ખોટા વારસદારો ઊભા કરી 18 વીઘા જમીન રૂ.1.98 કરોડમાં વેચી દીધી; પ્રાંત અધિકારીએ જમીન મૂળ માલિકના નામે કરવા હુકમ કર્યો
    Next Article
    J&K Special Police Officer Goes Missing With Service Rifle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment