Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે 'નો UPI ડે':₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ પાછો ખેંચવાની માંગ; વેરાવળના વેપારીઓ પણ જોડાશે

    2 days ago

    UPI પર MDR ચાર્જ સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે દેશભરમાં 'નો UPI ડે' મનાવાશે, જેમાં વેરાવળના વેપારીઓ પણ જોડાશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.48 ટકા MDR ચાર્જ પાછો ખેંચવાની માંગ કરી છે. વેપારીઓ UPI ગેજેટ પર કાળું કપડું બાંધી વિરોધ કરશે. ફેડરેશને 2 ઓક્ટોબરે UPI નો ઉપયોગ ન કરવા અને રોકડમાં વ્યવહાર કરવા ગુજરાતના વેપારી સંગઠનોને અપીલ કરી છે. આ વિરોધ ગાંધીજીના અસહકારના માર્ગે કરાશે. વેરાવળ વેપારી એસોસિએશનના મુકેશભાઈ ચોલેરા, અનિસ રાચ્છ, ગીરીશભાઈ હરવાણી, અરવિંદભાઈ રાણીંગા, ગિરીશભાઈ પટ્ટ, હાર્દિકભાઈ જોશી, સંદીપભાઈ ધનેશા, ગોપાલભાઈ મેરવાણા, ભાવેશભાઈ વડુકર, રાજેશભાઈ મશરૂ, અનિલભાઈ દેવાણી, હિરેનભાઈ, વિશાલભાઈ, મુન્નાભાઈ મશરૂ, મેહુલભાઈ, કેવિનભાઈ કાનાબાર તેમજ સટ્ટા બજાર રેડીમેડ એસોસિએશનના સુરેશભાઈ કાંજાણી, રવિભાઈ પદમાણી, સંજુભાઈ લાલવાણી સહિતના સભ્યો આ વિરોધમાં જોડાશે.
    Click here to Read More
    Previous Article
    લોર્ડ ભીખુ પારેખ વડોદરામાં AI પર બોલ્યા:'AI એક ચેલેન્જ છે, જે નવું-ઊંડું વિચારવા પ્રેરિત કરી શકે; નવી ટેકનોલોજી આવતી રહેશે'
    Next Article
    Dominik Mysterio Fires Back With Blunt Message After WWE Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment