Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતનું બ્લડ પ્રેશર પાછું વધ્યું:સોનલ દિનુષા ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટી ગયો, સદીથી માત્ર 2 રન દૂર; SL ટીમની લીડ 170 રન

    3 days ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 383/8 છે. તે ભારતથી હાલ 170 રન આગળ છે. હાલમાં ટી-બ્રેક પડ્યો છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને લાહિરુ કુમારા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક ફિફ્ટી ફટકારી છે. તે હાલ 98 રને નોટઆઉટ છે. ભારત તરફથી માનવ સુથારે 3 વિકેટ લીધી છે. રવીન્દ્ર જાડેજાને 2, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને સારાંશ જૈનને 1-1 વિકેટ મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:વડોદરામાં રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી લાંબી લાઈનો
    Next Article
    નોકરીઓ જ નહીં બચે! AIને લઈ બિલ ગેટ્સની ચેતવણી:કહ્યું- યુવાનોને શરૂઆતની તકો નહીં મળે, એન્ટ્રી લેવલ અને મિડ લેવલ નોકરીઓ પર સૌથી વધુ ખતરો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment