Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વચ્ચે 2 લાખ બાળકો ઘરવિહોણા, PHOTOS:ખુલ્લા મેદાનમાં પડેલી મિસાઈલ સાથે રમતો બાળક, હુમલાઓ વચ્ચે ભય-રસ્તા પર વિતી રહ્યું છે બાળપણ

    9 hours ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે મોટી સંખ્યામાં બ્રિટિશ પ્રવાસીઓ દુબઈથી પાછા ફરી રહ્યા છે. જેના કારણે લંડનમાં ભાડાના મકાનોની માગ અચાનક વધી ગઈ છે. ડેઇલી મેલ અનુસાર, ઘણા લોકો સુરક્ષાના કારણોસર જલ્દી શિફ્ટ થવા માગે છે અને એક અઠવાડિયા માટે 3 થી 4 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે. જ્યારે હુમલાઓને કારણે ઇરાનમાં લગભગ 20,000 નાગરિક ઇમારતો પ્રભાવિત થઈ, જેમાં 16,000 ઘરોનો સમાવેશ થાય છે. 77 સ્વાસ્થ્ય સુવિધાઓને નુકસાન થયું, 65 શાળાઓ તબાહ થઈ. લેબનોનમાં પણ ઇઝરાયલી હુમલાઓ ચાલુ છે, જેના કારણે લગભગ 8 લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા છે. અલ જઝીરા અનુસાર, આમાં 2 લાખથી વધુ બાળકો છે. 20 તસવીરોમાં યુદ્ધથી બદહાલ જિંદગી…. યુદ્ધ વચ્ચે બાળપણ હુમલાની તસવીરો લંડનમાં ભાડાનું સંકટ હોસ્પિટલ પર હુમલો યુદ્ધમાં હજારો ઘરો તબાહ
    Click here to Read More
    Previous Article
    Four accused in Moga sarpanch murder arrested in Leh: police
    Next Article
    બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આજે ચૂંટણીની જાહેરાત:ચૂંટણી પંચ સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે; પાંચેય વિધાનસભાઓનો કાર્યકાળ મે સુધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment