Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાહવા પડેલા 2 યુવકના ડૂબવાથી મોત:વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલના પાણીના તીવ્ર પ્રવાહમાં તણાતા દુર્ઘટના

    7 hours ago

    વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલમાં નાહવા પડેલા 2 યુવક ડૂબ્યા હતા. જેમાંથી બન્નેના મૃતદેહ મળ્યા છે. કેનાલના તીવ્ર પ્રવાહમાં બે યુવકો તણાઈ જતાં તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યો હતા. કેનાલ કિનારેથી બંને યુવકોના કપડાં, બૂટ અને ટૂ-વ્હીલર મળી આવતા પોલીસે ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જંગલ જમીન વિવાદ: ભાજપના બે સાંસદો સામસામે:પ્રભુ વસાવાએ સાગબારાના ખેડૂતોની માંગણીને ખોટી ગણાવી; મનસુખ વસાવાએ મતનું રાજકારણનો આરોપ લગાવ્યો
    Next Article
    फिर हिरासत में राहुल-प्रियंका, जंतर-मंतर नहीं पहुंच सके सांसद, कॉकरोचों का ऐलान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment