Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:કૌભાંડની સ્કીમ : 2 કરોડ ભરો, 63 કરોડ લઈ જાઓ

    8 hours ago

    સરકારી બાબુઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે રાજ્યની તિજોરીને કેવી રીતે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, તેનો વધુ એક સનસનીખેજ ખુલાસો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ) ના માર્ચ 2024ના ઓડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓ - ખાસ કરીને જીએસટી (SGST), માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગના કારભારની પોલ ખોલવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ચાલતી લોલમલોલ બાબતે કેગમાં રહસ્યો ખુલ્યા છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં જવાબદાર વિભાગે હજુ પણ ગંભીરતા દાખવી નથી. બેદરકારી : ગાંધીધામ સ્ટેટ જીએસટી કચેરીમાં ટેક્સ ક્રેડિટ લેવાઈ ગઈ છતાં તંત્ર ઊંઘતું રહ્યું 63.28 કરોડની તોતિંગ ટેક્સ ક્રેડિટનો અનિયમિત લાભ કોન્ટ્રાક્ટર પર મહેરબાની: 78.30 લાખની વધુ પડતી ચુકવણી કરાઈ સેવાઓની આયાત પર કરની 22.71 કરોડની ટૂંકી ચુકવણી 3100 ચો.મીટર જમીનમાં 14.90 લાખની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઈ
    Click here to Read More
    Previous Article
    UP govt scraps MoU with Puch AI: ‘Firm lacks net worth, financial linkages’
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:જરીના કાચા માલના ભાવમાં વધ-ઘટથી દક્ષિણ, દિલ્હી-બનારસમાં વેપાર ઠપ, 70% એકમો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment