Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સ- ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં પાકિસ્તાનથી આગળ:કેપ્ટન હરમનપ્રીતે 2 ગોલ ફટકાર્યા, સુખવીરે એક ગોલ કર્યો

    15 hours ago

    ભારતે એશિયન ગેમ્સની મેન્સ હોકી સેમિફાઇનલમાં પાકિસ્તાન પર 3-0ની સરસાઈ મેળવી લીધી છે. શરૂઆતના 2 ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા. જ્યારે, એક ગોલ સુખવીર સિંહની સ્ટીકથી આવ્યો. બીજા ક્વાર્ટરની રમત ચાલુ છે. જાપાનના નાગોયામાં ચાલી રહેલા ગેમ્સના 12મા દિવસે ગુરુવારે ઇન્ડિયાએ 2 મેડલ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં 8મા સ્થાને છે. તેની પાસે 62 મેડલ થઈ ગયા છે. જેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 31 બ્રોન્ઝ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    India Create History, Become First Team To Achieve Unique ODI Landmark
    Next Article
    રાહી ફાઉન્ડેશને ઇકબાલગઢ પુસ્તકાલયને 200 નવા પુસ્તકો આપ્યા:વાંચકોની રુચિ વધારવા માટે વિવિધ વિષયોના પુસ્તકો ભેટ અપાયા; સંચાલક સતીશ જોશીનો સુંદર પ્રયાસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment