Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 ઓક્ટોબરથી ધરણાની ચીમકી‎:વ્યારા સુગરમાં 6 મહિનાથી બાકી શેરડીના નાણા 15% વ્યાજની સાથે ચુકવવાની માગ

    7 hours ago

    વર્ષ 2025-26ની પિલાણ સીઝનમાં શેરડી જમા કરાવનારા હજારો ખેડૂત સભાસદોને હજુ સુધી વાજબી અને લાભદાયી ભાવ મુજબની સંપૂર્ણ રકમ ન મળતાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સોમવારે ધવલભાઈ ચૌધરી સહિતના ખેડૂત આગેવાનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચુકવણી કરાવવા રજૂઆત કરી હતી. આવેદનમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે 10.25% બેઝિક રિકવરીના ધોરણે ₹ 355 પ્રતિ ક્વિન્ટલ (₹3,550 પ્રતિ ટન) અને વધારાની રિકવરી પર પ્રીમિયમ નક્કી કર્યું છે. પિલાણ સીઝન પૂર્ણ થયાને 6 મહિનાથી વધુ સમય વીતવા છતાં સુગર સંચાલકોએ બાકી નાણાં ન ચૂકવતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. શેરડીનું પેમેન્ટ અટવાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં‎2 ઓક્ટોબરથી ધરણાની ચીમકી‎
    Click here to Read More
    Previous Article
    प‍िता अब्दुल करीम सुनते रहे ताने, बेटी मेविश टाक बनीं IPS, अब सोनभद्र ASP बनकर रचा इत‍िहास
    Next Article
    બ્રિજ-રસ્તાઓને નુકસાન પહોંચાડતા ઓવરલોડ વાહનો સામે પ્રજામાં વ્યાપક રોષ:તંત્રના નાક નીચે ધોળે દિવસે ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટરો દ્વારા બેફામ રેતખનન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment