Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલ.જી. હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર બેદરકારી:પડી જવાથી હાટકેશ્વરના સ્થાનિકને માથામાં 2 ઇંચ જેટલો ઉંડો ઘા પડ્યો, હોસ્પિટલ સ્ટાફ ઉંઘતો રહ્યો

    8 hours ago

    5 જુલાઈ રવિવારની રાત્રે 2 વાગ્યાની આસપાસ હાટકેશ્વરમાં રહેતા 65 વર્ષીય વિનોદભાઈને તેમના પુત્ર ઈમરજન્સીમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા. ઘરમાં પડી જવાથી વિનોદભાઈને માથાના ભાગે ઇજા થઈ હતી અને 2 ઇંચ જેટલો ઘા માથામાં વાગ્યો હતો જેથી ટાંકા લેવા જરૂરી હતા. જોકે અડધો કલાક સુધી ઊભા રહ્યા બાદ પણ કોઈ ડૉક્ટરે સારવાર કરી ન હતી. ઈમરજન્સી સારવારના મુખ્ય ટેબલ પર ડોક્ટર ઊંઘતા જોવા મળ્યા હતા. ટેબલ પર ઊંઘી રહેલા ડોકટર વીડિયોમાં પણ સ્પષ્ટ દેખી શકાય છે. એલ. જી. હોસ્પિટલમાં સારવાર ન મળતા દર્દી વિનોદભાઈને તેમના પુત્ર અન્ય હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાયા, ટ્રેનો અટકી:વલસાડમાં અટવાયેલા મુસાફરો માટે સાંસદે ST બસની વ્યવસ્થા કરી
    Next Article
    पत्र लिख कर फंसे कोषाध्यक्ष, ट्रस्ट के अध्यक्ष जताया भरोसा मोदी में, VHP नेता के निशाने पर नृपेंद्र

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment