Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના જૈન દેરાસરમાં ભવ્ય આંગી અને રોશની:પર્યુષણ પર્વના બીજા દિવસે ઓશવાળ કોલોની-2 ખાતે ભવ્ય આંગી તથા ભાવનાનું આયોજન

    12 hours ago

    જામનગરમાં પર્યુષણ પર્વના બીજા દિવસે શ્રી ઓશવાળ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન દેરાસર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દેરાસર ઓશવાળ કોલોની-2 માં આવેલું છે. પર્યુષણ પર્વના નિમિત્તે દેરાસરને ભવ્ય આંગી અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું. સાથે જ ભાવનાનું પણ આયોજન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ નગરપાલિકામાં કોંગ્રેસના કાઉન્સિલરોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ઘેરાવ કર્યો:ફરિયાદ રજિસ્ટર ગાયબ થતાં હોબાળો
    Next Article
    વેરાવળના હર્ષિત દેવાણીની આર્ટવર્ક ભેટ PM મોદીએ સ્વીકારી:વડોદરામાં સ્વ. હીરાબા અને PM મોદીનું સ્મૃતિ ચિત્ર જોઈ કલાકારે કહ્યું- લાગણી શબ્દોમાં વર્ણવી ન શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment