Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાલિકાએ મિલકતવેરા બાકીદારોની 2 મિલકત સીલ કરી:5 વર્ષથી 50 હજારથી વધુનો વેરો બાકી હતો, સ્થળ પરથી 2 લાખથી વધુ વસૂલ્યા

    18 hours ago

    ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2026-27ના મિલકતવેરાના બિલ વહેંચવાની સાથે બાકીદારો સામે વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. વોર્ડ નંબર 10ના ફાટાતળાવ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી 50 હજારથી વધુનો મિલકતવેરો બાકી રાખનાર બે મિલકતોને સીલ કરવામાં આવી. આ ઉપરાંત, અન્ય બાકીદારોને વોરંટ આપતી વખતે નગરપાલિકાની ટીમે સ્થળ પરથી 2 લાખથી વધુનો મિલકતવેરો વસૂલ કર્યો. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે મિલકતવેરો સમયસર ભરવો એ નાગરિકની જવાબદારી છે. જો વર્ષો સુધી ટેક્સ બાકી રહેશે તો સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરાશે. નાગરિકોને દંડ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી મિલકતવેરો સમયસર ભરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ નારના 5 ખેલાડીઓની રગ્બી નેશનલ સ્પર્ધામાં પસંદગી:પ.પૂજ્ય શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને આચાર્યશ્રી દ્વારા ખેલાડીઓ તથા કોચને અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવ્યા
    Next Article
    Nana Patekar, Bollywood's 'Krantiveer', Dies Of Cardiac Arrest At 75

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment